“Suvas”, 1st Floor, Junagadh Raod, Veraval – 362266.

Experience personalized banking services tailored to your needs. From savings accounts and loans to investment options, we offer a wide range of solutions.

C.C. Hypothecation

  • છૂટક તથા જથ્થાબંધ વેપાર કરનાર વ્યક્તિ પેઢી, કંપનીને તેના ધંધાકીય માલ સ્ટોક સામે
  • ઉદ્યોગિક યુનિટ ને તેના કાચા તથા સ્ટોક ઇન પ્રોસેસ તથા પાકા માલ સામે
  • વેપાર – ધંધા - ઉદ્યોગોને તેમના કામ કાજની મૂડીની જરૂરીયાત માટે વેપાર ધંધાના ધંધાકીય માલ સ્ટોક તેમજ ઉધોગિક યુનિટ ને કાચા, સ્ટોક ઇન પ્રોસેસ તથા પાકા માલના હાઈપોથીકેશન ચાર્જ સામે સરળ અને ઝડપી ધિરાણ
  • અરજદાર, ભાગીદાર, ડીરેક્ટર, જામીનોના ક્રેડીટ ઇન્ફોર્મેશન રિપોર્ટ
  • ધંધા – વ્યવસાયનો શોપએક્ટનો દાખલો / ઉધ્યમ સર્ટીફીકેટ
  • છેલ્લા ત્રણ વર્ષના વેપાર ખાતા, વટાવ ખાતા અને સરવૈયા પત્રકો
  • જીએસટીના ભરેલ છેલ્લા ત્રી માસિક / વાર્ષિક રીટર્નની નકલ
  • પેઢીના છેલ્લા ઇન્કમટેક્ષ રીટર્ન / એસેસમેન્ટ / પાનકાર્ડ ની નકલ
  • અરજદાર, ભાગીદાર, ડીરેક્ટર, જામીનોના આધારકાર્ડ, પાનકાર્ડ તથા તાજેતરના ૨ કલર ફોટા
  • વધારાની જામીનગીરીમાં આપવાની સ્થાવર મિલકતની ઓરીજનલ દસ્તાવેજની ફાઈલ