Fixed Deposit Overdraft
- અરજદારની પોતાના નામની આ બેંકની બાંધી મુદત થાપણની રકમ સામે ૯૦ % સુધી નજીવા ખર્ચે ઓછા વ્યાજના દરે માત્ર ૩૦ મિનીટમાં ત્વરિત ધિરાણ
- બેન્કના થાપણદારોને પોતાના અથવા સયુંકતના નામે
- વ્યક્તિગત થાપણદારોને પોતાની ભાગીદારી વાળી પેઢીના ધંધાના વિકાસ માટે પેઢીના નામે
- સગીરના નામે થાપણના કિસ્સામાં સગીરના લાભાર્થે તેમના વાલીના નામે
- થર્ડ પાર્ટીની રસીદ સામે ધિરાણની સગવડ
- ડીસ્ચાર્જ કરેલી થાપણ રસીદ
- જો સગીરના નામની થાપણ રસીદ સામે ધિરાણ મેળવવાનું હોય તો આ ધિરાણ સગીરના લાભ માટે મેળવવામાં આવે છે તે અંગેનું વાલીનું ડીકલેરેશન ફોર્મ
- અરજદાર, ભાગીદાર, ડીરેક્ટર, જામીનોના આધારકાર્ડ, પાનકાર્ડ તથા તાજેતરના ૨ કલર ફોટા