Professional Cash Credit
- વ્યવસાયીક જેવા કે, મેડીકલ પ્રેકટીસનર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ, કોસ્ટ એકાઉન્ટન્ટ, (ICWA માન્ય) કંપની સેક્રેટરીઝ, આર્કીટેક, સર્વેયર, ઈન્ટીરીયર ડીઝાઈનર, વેલ્યુઅર, મેનેજમેન્ટ / ફાઈનાન્સીયલ / ઈન્વેસ્ટમેન્ટ / ટેક્ષ કન્સલ્ટન્ટ, એડવોકેટસ, શૈક્ષણિક ટયુશન કલાસીસ, સોલિસીટર્સ, એન્જીનીયરર્સ, ઉપરાંત ટેકનીકલી ડીગ્રી / ડીપ્લોમા હોલ્ડર વ્યકિતને પ્રિમાઈસીસની ખરીદી, બાંધકામ, ઈન્ટીરીયર, ફર્નિચર ફીક્ષ્ચર તથા વ્યવસાયની આનુસાંગિક જરૂરીયાતના હેતુ માટે વર્કીંગ કેપીટલ તેમજ બ્લોક કેપીટલ માટે સરળ અને ત્વરિત ધિરાણ.
- ઓફીસ વિગેરેનાં નવા બાંધકામ માટે થયેલ બાંધકામના ૭૦ % ધિરાણ
- વ્યવસાયને અનુસાંગિક ખરીદવાની નવી મશીનરી બનવાના નવા ફર્નીચર ફિક્ચર્સના ૬૦ % ધિરાણ
- તારણ આપવાની સ્થાવર મીલ્કતના વેલ્યુએશન મુજબ થતી રીલાઈઝેબલ વેલ્યુ ના ૭૦ % ધિરાણ
- વ્યવસાયીક યોગ્યતા અંગેના પ્રમાણપત્ર
- અરજદાર, ભાગીદાર, ડીરેક્ટર, જામીનોના ક્રેડીટ ઇન્ફોર્મેશન રિપોર્ટ
- વ્યવસાયનો શોપએક્ટનો દાખલો / ઉધ્યમ સર્ટીફીકેટ
- છેલ્લા ત્રણ વર્ષના વેપાર ખાતા, વટાવ ખાતા અને સરવૈયા પત્રકો
- જીએસટીના ભરેલ છેલ્લા ત્રી માસિક / વાર્ષિક રીટર્નની નકલ
- પેઢીના છેલ્લા ઇન્કમટેક્ષ રીટર્ન / એસેસમેન્ટ / પાનકાર્ડ ની નકલ
- અરજદાર, ભાગીદાર, ડીરેક્ટર, જામીનોના આધારકાર્ડ, પાનકાર્ડ તથા તાજેતરના ૨ કલર ફોટા
- વધારાની જામીનગીરીમાં આપવાની સ્થાવર મિલકતની ઓરીજનલ દસ્તાવેજની ફાઈલ