- વેપાર/ઉદ્યોગ ધંધો વ્યવસાયી/ સ્વરોજગાર કરતી વ્યકિત / પેઢી કે કંપનીને તેમની કામકાજ ની મૂડીની જરૂરિયાત માટે તેના વેચાણ / કેશફ્લો / કરંટ એસેટ અને કરંટ લાયબ્લીટીના તફાવતના આધારે સરળ અને ત્વરિત ધિરાણ
- વેપાર/ઉદ્યોગ ધંધો વ્યવસાયી/ સ્વરોજગાર કરતી વ્યકિત / પેઢી કે કંપનીને તેમની કામકાજ ની મૂડીની જરૂરિયાત માટે તેના વેચાણ ના ૨૦ થી ૩૦ % સુધીનું ધિરાણ
- વ્યકિત / પેઢી કે કંપનીને તેમની કરંટ એસેટ અને કરંટ લાયબ્લીટીના તફાવત અનુશાર ધિરાણ
- વ્યકિત / પેઢી કે કંપનીને તેના કેશફ્લો અનુશાર સરળ અને ત્વરિત ધિરાણ
- તારણ આપવાની સ્થાવર મીલ્કતના વેલ્યુએશન મુજબ થતી રીલાઈઝેબલ વેલ્યુ ના ૭૦ % ધિરાણ
-
અરજદાર, ભાગીદાર, ડીરેક્ટર, જામીનોના ક્રેડીટ ઇન્ફોર્મેશન રિપોર્ટ
વ્યવસાયનો શોપએક્ટનો દાખલો / ઉધ્યમ સર્ટીફીકેટ
છેલ્લા ત્રણ વર્ષના વેપાર ખાતા, વટાવ ખાતા અને સરવૈયા પત્રકો
જીએસટીના ભરેલ છેલ્લા ત્રી માસિક / વાર્ષિક રીટર્નની નકલ
પેઢીના છેલ્લા ઇન્કમટેક્ષ રીટર્ન / એસેસમેન્ટ / પાનકાર્ડ ની નકલ
અરજદાર, ભાગીદાર, ડીરેક્ટર, જામીનોના આધારકાર્ડ, પાનકાર્ડ તથા તાજેતરના ૨ કલર ફોટા
વધારાની જામીનગીરીમાં આપવાની સ્થાવર મિલકતની ઓરીજનલ દસ્તાવેજની ફાઈલ
વ્યવસાયીક યોગ્યતા અંગેના પ્રમાણપત્ર