“Suvas”, 1st Floor, Junagadh Raod, Veraval – 362266.

Experience personalized banking services tailored to your needs. From savings accounts and loans to investment options, we offer a wide range of solutions.

Housing Overdraft

  • મકાન / ફલેટ ખરીદી બાંધકામ માટે ઓવરડ્રાફ્ટ ની સુવિધા
  • દર માસે માસિક હપ્તાની રકમ જેટલી લીમીટ ઘટવાથી નિશ્ચિત મુદતમાં લોન ભરપાય ની સુવિધા
  • લીમીટની મર્યાદામાં જમા કરાવેલ રકમ ઉપાડી શકાતી હોવાથી વ્યાજની ઓછામાં ઓછી ચુકવણી
  • નવા ખરીદવાના મકાન / ફ્લેટના ની વેચાણ દસ્તાવેજની કિમતના ૯૦ %
  • ફોર્મ ડી મુજબ મંજુર થયેલ બાંધકામ ની કિમતના મહતમ ૭૦ %
  • અન્ય બેંકો માંથી ટેકઓવર ના કિસ્સામાં તે બેંકની બાકી રહેલ રકમ અને મુદત સુધીનું ધિરાણ
  • અરજદાર બેન્કનો ખાતેદાર હોવો જોઈશે.
  • અરજદારની છેલ્લા ૩ વર્ષના IT રીટર્ન મુજબ થતી સરેરાસ આવકના ૭૦% ની મર્યાદામાં હપ્તાની કે અન્ય કપાતો ન હોવી જોઈએ.
  • અરજદાર તથા જામીનોના ક્રેડીટ રેટિંગ સ્કોર ૬૫૦ કે થી વધારાનો હોવો જોયશે.
  • જો મકાન / ફ્લેટ ખરીદવાનો હોય તો તે કોના પાસેથી કેટલી કિંમતે ખરીદવાની છે તે તથા તેનું સામાન્ય વર્ણન દર્શાવતો સાટા કરાર
  • જો મકાન બાંધકામ કરવાનું હોઈ તો સક્ષમ સત્તાધિકારીએ મંજુર કરેલ બાંધકામનો લે–આઉટ પ્લાન / નકશો તથા પરવાનગી ચીઠ્ઠી / કોન્ટ્રાકટ૨ / આર્કીટેકટનો બાંધકામ અંગેનો વિગતવાર એસ્ટીમેટ. તથા ખરીદવાના માલ–સામાન અંગેના કવોટેશન.
  • અરજદારોના છેલ્લા ત્રણ વર્ષના ઈન્કમ ટેક્ષ રીટર્નની નકલ, તેમજ ધંધો-વ્યવસાય કરતા અરજદારના છેલ્લા પુરા થયેલ વર્ષનું વેપારખાતુ, વટાવખાતુ તથા સરવૈયાની નકલ.
  • નોકરીયાત અરજદારે પગારનો દાખલો તથા નોકરીદાતા (EMPLOYER) તરફથી તેના માસિક પગારમાંથી ઓવરડ્રાફટના હપ્તા નિયમીત કપાત કરી કર્મચારીના ઓવરડ્રાફટ ખાતામા જમા કરાવવા અંગેની બાહેંધરી સ્વીકારતો સંમતિપત્ર.
  • અરજદારો, જામીનોના આધારકાર્ડ, પાનકાર્ડ તથા તાજેતરના ૨ કલર ફોટા
  • ખરીદવાની સ્થાવર મિલકતની ઓરીજનલ દસ્તાવેજની ફાઈલ